સેટલમેન્ટ ગાઈડ : ઘરેલું હિંસા અંગે જરૂરી 5 બાબતો

ઘરેલું હિંસા થી ઘણા ઓસ્ટ્રેલીયનો પ્રભાવિત છે. મોટા ભાગ ની ઘરેલું હિંસા થી પ્રભાવિત મહિલાઓ બહુસાંસ્કૃતિક સમુદાયોની છે. આ મહિલાઓ મોટાભાગે સામાજિક, સંસ્કૃતિક, ધાર્મિક, ભાષાનો આવરોધ અને દેશનિકાલનો ભય જેવા કારણોને લીધે ફરિયાદ કરતી નથી.

a_scene_from_the_family-violence_ad_sbs

Source: SBS

1.દર ત્રણ માંથી એક ઓસ્ટ્રેલીયન મહિલા શારીરિક અથવા જાતીય હિંસા નો અનુભવ કરે છે.

 domestic_violence_stop
Source: pixabay.jpg


2. 45 વર્ષ થી ઓછી વય ની મહિલાઓ માં ઘરેલું હિંસા એ મૃત્યુ અને ઈજા નું મુખ્ય કારણ છે.

Woman with a Black Eye
Source: Getty Images


3. સરેરાશ દર અઠવાડિયે એક મહિલાની હત્યા તેના વર્તમાન કે ભૂતપૂર્વ સાથી વડે કરવામાં આવે છે.

જયારે પણ તાત્કાલિક મદદ ની જરૂર પડે કે કોઈ આપત્તિ જણાય તો તરત જ 000 પર પોલીસ ને ફોન કરવો.

domestic_violence_call_police
Source: domestic_violence_call_police

4. બહુસાંસ્કૃતિક સમુદાયો ની મહિલાઓ પરિવારમાં થતી ઘરેલું હિંસા નું સૌથી વધુ જોખમ ધરાવે છે.

Sad woman isolated from friends
Source: Getty Images


5. કેટલીક મહિલાઓ જુદા જુદા વિસા ધરાવતી હોવાના કારણે દેશનિકાલ નો ભય ધરાવે છે, આ ભય ના લીધે તેઓ ઘરેલું હિંસા અંગે ફરિયાદ કરતા ડરે છે.

સપોર્ટ વર્કર કે મિત્રો સાથે ચર્ચા કરી કઠણ નિર્ણય કરવામાં મદદ મળે છે.

You're way too good for him
Source: gettyimages-1.jpg


જો આપ કોઇપણ પ્રકાર નું જોખમ અનુભવતા હોવ તો 000 પર તરત જ ફોન કરો.

વિક્ટોરિયા માટે મહિલા ઘરેલું હિંસા સંકટ સેવા (WDVCSV) 1800 015 188 અથવા ન્યુ સાઉથ વેલ્સ માટે 1800 65 64 63 નંબર પર ફોન કરવો.


Share
Published 28 April 2016 12:16pm
Updated 12 August 2022 4:01pm
By Harita Mehta, Ildiko Dauda


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service