સેટલમેન્ટ ગાઈડ : પરેન્ટ વિસા અંગે જાણો જરૂરી 5 બાબતો

ઓસ્ટ્રેલીયાના પેરેન્ટ વિસા એ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા થઇ શકે છે. લગભગ 40 હજાર લોકો હાલમાં કાયમી નિવાસી બનવા માટેના લીસ્ટ માં 30 વર્ષ થી વધુ સમય થી રાહ જોઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિ માં ઉપલભ્ધ અન્ય વિકલ્પ શું હોઈ શકે ?

Australian immigration departure passport stamp

Departure stamp on the inside page of a passport. Source: Getty Images

1. પેરેન્ટ વિસા માં બે પ્રકાર ના વિસા છે - સહાયક (પુરક ) વિસા અને બિન સહાયક વિસા

Non-contributory parent visa
Source: SBS

2. સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી

આ વિસા માટે જયારે અરજી કરવામાં આવે અને જયારે વિસા મંજુર થાય આ બંને વખતે સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી કરાવવી જરૂરી છે. આમાં પાસ થવું જરૂરી છે.

Medical examination
Source: Getty Images

3. અન્ય વિકલ્પ કામકાજ કરી શકે તેવા પેરેન્ટસ માટે

કામચલાઉ વિસા 173 અથવા 884 શ્રેણી હેઠળ પેરેન્ટ્સ વિસા માટે અરજી કરી શકાય. આ માટે ની ફી $29,130 જેટલી છે. આ વિસા બે વર્ષ માટે આપવામાં આવે છે. આ શ્રેણી માં પેરેન્ટ્સ ને ફૂલટાઈમ કામ કરવાની પરવાનગી અને સંપૂર્ણ મેડીકેર ની સગવળ આપવામાં આવે છે. બે વર્ષ બાદ વધારા ની $19,000 ની બચત દેખાડી કાયમી વિસા પેટા શ્રેણી 143 હેઠળ સહાયક વિસા માટે અરજી કરી શકાય છે.

Family
Source: Pixabay, Public Domain

4.પેરેન્ટ વિસા માટે અરજી કરનાર ને ઓસ્ટ્રેલીયન નાગરિક, ઓસ્ટ્રેલીયન કાયમી નિવાસી કે ન્યુઝીલેન્ડ નાગરિક ની લાયકાત ધરાવનાર સ્પોન્સર કરી શકે.

સ્પોન્સર કરનાર વ્યક્તિ એ સામાન્ય રીતે 2 વર્ષ થી અહી સ્થાયી થયા હોવાનું પુરવાર કરવું જરૂરી છે. વિસા ની અરજી કરનારે બેલન્સ પરિવાર ની જરૂરત સંતોષવી જરૂરી છે, જે સાબિત કરે છે કે તેમના મોટાભાગ ના પરિવારજનો ઓસ્ટ્રેલીયા માં રહે છે.

Parent visa increase
Source: Getty Images

5. ઓસ્ટ્રેલીયા માં આધાર ની ખાતરી આપતો પત્ર આપવો ફરજીયાત છે.

Australian currency
Source: AAP

40,000 જેટલા પેરેન્ટ્સ બિન સહાયક વિસા માટે રાહ જોઈ રહ્યા છે. આ ધીમી પ્રક્રિયા સમાન છે , આ નાણાકીય વર્ષ માં આ શ્રેણી હેઠળ માત્ર 1500 વિસા જ મજુર કરવામાં આવ્યા છે. જયારે ખર્ચાળ સહાયક વિસા હેઠળ હજુ 7175 વિસા મંજુર કરવાના છે.


Share
Published 1 June 2016 4:38pm
Updated 12 August 2022 4:01pm
By Harita Mehta, Ildiko Dauda


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service