મેલ્બર્નમાં બનેલી એક ઘટના આધારિત ગુજરાતી થ્રીલર શોર્ટ ફિલ્મ 'ચક્ર'

Dave Krunal, a film maker in Melbourne

Source: Supplied

વ્યવસાયે એન્જીનીયર દવે કૃણાલે મેલ્બર્નમાં ઘરેલું હિંસાનું એક દ્રશ્ય જોયું અને તે ઘટનાને આધારે તેમણે ગુજરાતી થ્રીલર શોર્ટ ફિલ્મ 'ચક્ર'નું નિર્માણ કર્યું. તેમની ફિલ્મે રિલીઝ થયા અગાઉ જ બે એવોર્ડ્સ જીતી લીધા છે. SBS Gujarati સાથેની તેમની વાતચીતમાં કૃણાલે ફિલ્મની કહાની, એવોર્ડ્સ અને તેમની આવનારી ફિલ્મો અંગે વાત કરી હતી.


Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service