ઓસ્ટ્રેલિયન્સે વર્ષ 2020માં છેતરપીંડીનો ભોગ બની રેકોર્ડ 851 મિલીયન ડોલર્સ ગુમાવ્યા

Australians lost millions to scams in 2020. Source: iStockphoto
વર્ષ 2020માં કોરોનાવાઇરસની મહામારીની પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને છેતરપીંડી આચરનારા લોકોએ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ સાથે નાણાકીય છેતરપીંડી કરી. જેમાં મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ તથા રોમાન્સ સાથે સંકળાયેલી છેતરપીંડીનું પ્રમાણ વધુ છે. દેશના રહેવાસીઓ સાથે કેવી રીતે છેતરપીંડી કરવામાં આવી તે વિશેનો અહેવાલ.
Share