ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા હાલમાં બહાર પડાયેલા ઓસ્ટ્રેલિયામાં થતા મૃત્યુને લગતા આંકડામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સરેરાશ ઓસ્ટ્રેલિયનનું આયુષ્ય વધવાની સાથે મૃત્યુના કારણોમાં પણ તફાવત નોંધાયો છે.
વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા મૃત્યુના કારણો

Ischaemic heart disease and dementia were the top two causes of death in Australia in 2023. Source: SBS
ડિમેન્શિયાના કારણે થતાં મૃત્યુની સંખ્યામાં વધારો

The rate of dementia is increasing as Australia's population ages. Source: SBS
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.