ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત

Sydney cafe owner Anthony Iacono Source: SBS
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે દેશમાં બેરોજગારી દર 4.6 ટકાના સ્તર પર છે. તેમ છતાં, પણ ગયા મહિને 140,000 લોકોએ નોકરી ગુમાવી હતી. પરંતુ, બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વેપાર – ઉદ્યોગો કોરોનાવાઇરસ મહામારીના કારણે દેશની સરહદો બંધ હોવાના કારણે કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વેપાર – ઉદ્યોગોમાં કર્મચારીઓની અછતના કારણે કેવી પરિસ્થિતી સર્જાઇ રહી છે તે વિશે અહેવાલ.
Share