કેવી પરિસ્થીતિમાં મલ્ટીવિટામીન્સ અને અન્ય સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઇએ તથા આ દવાઓ ગ્રહણ કર્યા બાદ શરીર પર તેની શું અસર થઇ શકે તે વિશે ડો ભૌમિક શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.
LISTEN TO
ખાસ મહિલાઓ માટે મળતી મલ્ટીવિટામીન્સ કેટલી અસરકારક, જાણો ડોક્ટરની સલાહ
SBS Gujarati
16/04/202106:23
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.