કોરોનાવાઇરસની મહામારીમાં સતત દેવું ન વધે તે માટે કેવું આયોજન કરી શકાય

Source: Getty Images/Geber86
છેલ્લા એક વર્ષમાં કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયન્સની નાણાકિય મુશ્કેલીમાં વધારો થયો છે. અને વિવિધ લોન તથા અન્ય બિલ ન ભરી શકતા તેમનું દેવું વધ્યું છે. દેવામાં સતત વધારો ન થાય તે માટે કેવું આયોજન કરી શકાય તે વિશે નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવીએ.
Share