ભારતીય ક્રિકેટ ટીમમાં 'સ્ટેન્ડ બાય' ખેલાડી બન્યા બાદ ગુજરાતના પ્રિયાંક પંચાલની આંતરરાષ્ટ્રીય પદાર્પણ પર નજર

India cricketer Priyank Panchal eyeing an international debut Source: Supplied by Priyank Panchal
ભારતીય ક્રિકેટર પ્રિયાંક પંચાલ છેલ્લા ઘણા વર્ષોથી રણજી ટ્રોફી સહિતના ફર્સ્ટ ક્લાસ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે જેના કારણે તેમને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે સ્થાન મળ્યું હતું. પ્રિયાંકે ભારતીય ટીમના સિનીયર ખેલાડીઓ સાથેના અનુભવ તથા આગામી લક્ષ્યાંક વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share