લગ્ન નથી કર્યા પણ સાથે રહો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં ડી-ફેક્ટો સંબંધનો અર્થ અને યુગલોને લાગુ થતા કાયદા વિશે

Australia Explained - De Facto Relationships

rear view of a couple walking on the street Credit: franckreporter/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ફેમિલી લૉ એક્ટ અંતર્ગત, ડી ફેક્ટો યુગલોને પરિણીત લોકો જેવા ઘણા અધિકારો મળે છે. પરંતુ તે માટે સંબંધની કાયદાકીય નોંધણી અને માન્યતા આવશ્યક છે. ડી ફેક્ટો સંબંધ શું છે અને તેને કેવી રીતે કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત થાય છે એ વિશે Australia Explained ના એપિસોડમાં જાણિએ.


For information about family relationship issues and services that can assist, visit the Australian Government’s website or call 1800 050 321.

Are you in a crisis?

Emergency call 000|Lifeline 13 11 14|National sexual assault, domestic violence counselling service 1800 737 732.
LISTEN TO
SG_Gujarati_010523_divorce Settlement image

કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય

SBS Gujarati

02/05/202310:03
LISTEN TO
Here's what you need in case of a divorce in Australia image

વિવિધ વિસા કેટેગરી માટે ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના નિયમો

SBS Gujarati

16/10/201921:22
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service