સિડનીમાં કોહવાઇ ગયેલા શબ જેવી દુર્ગન્ધ ધરાવતા ફૂલને જોવા લોકોનો ધસારો

A large group of people standing around an unfurling green flower.

The rare and endangered corpse flower, nicknamed Putricia, blooms at the Royal Botanic Gardens in Sydney, Thursday, January 23, 2025. Devotees have flocked to witness the rare unfurling of a foul-smelling corpse flower which has attracted an unlikely online following. (AAP Image/Steven Saphore) NO ARCHIVING Source: AAP / Steven Saphore

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


મોટાભાગે સુંદર દેખાવ અને સુગંધ માટે ફૂલો લોકોને આકર્ષે છે .જોકે, સાવ સામાન્ય દેખાવ અને ઉપરથી નાક બંધ કરવા મજબૂર કરે તેવી દુર્ગંધ હોવા છતાં પેટ્રિશિયા નામનું ફૂલ હાલમાં સિડની બોટાનીકલ ગાર્ડનમાં લોકોને આકર્ષી રહ્યું છે. આ અજુગતી ઘટનાએ લોકોમાં ભારે આશ્ચર્ય સર્જ્યું છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service