રીઝર્વ બેન્કે વ્યાજદર યથાવત્ રાખ્યો
રિઝર્વ બેંકના ગવર્નર મિશેલ બુલોકે જણાવ્યું છે કે, ફૂગાવો હળવો થઈ રહ્યો છે, પરંતુ તે હજુ પણ રીઝર્વ બેંકની 2થી 3 ટકાની લક્ષ્ય રેન્જમાં નથી.
બે દિવસની બેઠકના સમાપનમાં આરબીએ બોર્ડે વ્યાજ દર 4.35 ટકા પર યથાવત રાખ્યો છે.
વ્યાજ દર હાલમાં નવેમ્બર 2011 પછીના તેના ઉચ્ચતમ સ્તરે છે - પરંતુ નવેમ્બર 2023 થી દરો સ્થિર છે.
એક નિવેદનમાં, ખજાનચી જિમ ચાલ્મર્સે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી લોન ધારકો અને નાના વ્યવસાયો માટે મુશ્કેલ સમયમાં થોડી વધુ નિશ્ચિતતા મળશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.