ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ રોયટર્સ ન્યૂઝ એજન્સીને રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન અને તેમના હેલિકોપ્ટરમાં સવાર અન્ય સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.

Iranian president Ebrahim Raisi has died in a helicopter crash, on Monday, May 20. Credit: AP
63 વર્ષીય ઇબ્રાહિમ રાયસી વર્ષ 2021થી ઇરાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા.
68 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર હવે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2